SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જગત કલ્યાણનું આ મિશન છે. જગતના જીવોના કલ્યાણ માટે નીકળેલી આ વીતરાગ વાણી જગતનું કલ્યાણ કરીને જ રહેશે. આ એક-એક પુસ્તકની રચના ઘણા બધા બ્રહ્મચારી સાધકો તથા મહાત્માઓના સેવા-સહકારના યોગદાનથી થયેલ છે. સૌની દિલની એક જ ભાવના છે કે દાદાશ્રીની આ વાણી જગતના જીવોને પહોંચી અને જગતના જીવો મોક્ષમાર્ગને પામી, આત્યંતિક મોક્ષને પામે. - દીપકતા જય સચ્ચિદાનંદ
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy