SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) અવ્યય-અક્ષય ૨૯૧ દાદાશ્રી : (અજ્ઞાનદશામાં) અવ્યય (ભાવ) શી રીતે આવે ? અશ્રુતભાવ આવ્યો છે ? પ્રશ્નકર્તા : અશ્રુતભાવ પણ હજુ નથી આવ્યો. દાદાશ્રી : અવિનાશીભાવ નથી આવ્યો, અવ્યયભાવ નથી આવ્યો, અશ્રુતભાવ નથી આવ્યો, કશું જ ક્યાં આવ્યું છે તે ! પણ અમથા માની બેઠા છો બધું. પણ અવ્યય આવે, અય્યત આવે, અવિનાશી આવે ત્યારે આપણું બધું ફેર પડેને ! પછી વ્યય થાય જ નહીંને ! આ તો અવ્યય થયું નથી ત્યાં સુધી વ્યય થયા જ કરે.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy