SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) દાદાશ્રી : (એ તો) નિર્લેપ હોય છે, આ તો લેપિત છે. પ્રશ્નકર્તા : એટલે સારું-ખોટું જુએ છે, એ લેપિત ભાગ છે ? દાદાશ્રી : એ બધો લેપિત ભાગ. તેથી એક રસ નિર્દોષતા નથી દેખાતી. અને નિર્લેપ ભાગ એટલે એક રસ નિર્દોષતા. પ્રશ્નકર્તા : આ બુદ્ધિએ સારું-ખોટું જોયું પ્રકૃતિનું, એ જે જુએ-જાણે તે પોતે છે ? દાદાશ્રી : પ્રકૃતિનો દોષ જુએ, તે પ્રકૃતિ થઈ ગઈ. આત્મા નથી ત્યાં આગળ. આત્મા અવસ્થીને કોઈનો દોષ ના દેખાય. ܀܀
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy