SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ नमस्कार स्वाध्याय It કરો ઢાળ 412 ( જ્ઞાન સહાયથી ઉપશમ, આત્મવીર્ય ખપક ) મૂળ - જ્ઞાનસહાયે ઉપશમ ધાર, આતમવી ખપક વિચાર. ભ૦૧૨ બે - - જિહાં ગ્રંથિભેદ થાઈ છે તિહાં સમય 1 લગઈ. અંતરઈ ન્યૂનતા વૃદ્ધતા કહી છઈ તિહાં જ્ઞાનની તીવ્રતાઈ ઉપશમશ્રેણિની ધારા વધંતી અનઈ વીર્યની ધારા વધંતઈ ક્ષપકશ્રેણિની ધારા વધતી એ ઉક્તિ છઈ...૧૨ ઢાળ 4/13 ( મિથ્યાત્વભેદનની જેવી શક્તિ તેવી દશા.) મૂળ - બંધ ઉદય સત્તાકૃત ભાગ, હસ્વાદિક સ્વર યોજના લાગ. ભ૦૧૩ કરણઈ કર્મના બંધ ઉદય સત્તાના સ્વવીયંઇ ભાગ પાડે છઇ તિહાં કેઈક પ્રાણ સમકિત પડઈ. કેતલાંઈક સંખ્યકાલે અસંખ્યકાલઈ અનંતકાલઈ તદ્દ ભવમેક્ષ અંતકૃત કેવલી થાઈ છઈ સર્વ ગ્રંથિભેદ કરી અનિવૃત્તિકરણ પછી અંતરકરણ કરતાં જે વીર્યની યાદશ મિથ્યાત્વભેદનશક્તિ તેહવી તે દશાઈ પામઈ તે વિચાર ગ્રંથા. ન્તરમાં બહુ છઈ. તિહાંથી જાણવા...૧૩ ઢાળ 4/14 (જાપના ત્રણ પ્રકાર) મૂળ : રહસ્ય ઉપાંશુ ને ભાષ્ય વિચાર, ધ્યાનસમાપત્તિ નિરધાર. ભ૦૧૪ બે - હવઈ ગણવાના વિચાર કહઈ છે. વિષ્ણુ ભેદ રહસ્ય તે હૃધ્યકમલિ 1, ઉપાંશુ તે એષ્ઠપુત્રાદિકની ચાલણ નહી 2, ભાષ્ય તે વર્ણ-સ્થાનાદિ શુદ્ધ 3, એ ધ્યાન સમાપ્તિ (સમાપતિ) તાઈ જાણવા. ધ્યાન (ના) રૂઢને પવનાભ્યાસી...૧૪
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy