________________ વિમાન ] नमस्कार स्वाध्याय [ 222 ઢાળી બીજી [ ઢાળ : બંગાલાની દેશીરાગ : કાફી ] ઢાળ 2/1 (મોક્ષને મૂળ ઉપાય–દયાન. તેનું સ્વરૂપ) મૂળ - શિવસુખપ્રાપણ મૂલ ઉપાય, ધ્યાન કહ્યું છે જિનવરરાય. સાહિબ સેવિઈ, હાંરે મનમોહન સા; ધ્યાનમાંહિ દોઈ અશુભ નિદાન, આરૌદ્રની કીજ હાનિ. સા...૧ ટ - શિવસુખ તે મોક્ષસુખ પામવાનઈ મૂલ-પ્રથમ ઉપાય-કારણ શ્રી જિનવરેન્દ્ર ધ્યાન કહિઉં છઈ. યાન તે કેહનઈ કહિઈ? એકાગ્ર ચિંતનને ધ્યાન કહિઇ એહવા સાહિબ તે ધ્યાન ચાર કહિયાં છે, તેમાંહિ પૂર્વલ્યાં બે અશુભ. અશુભનાં નિદાન–કારણ છઈ. તે કહાં? આર્તધ્યાન–ઈન્દ્રિય વિષયનું ચિંતન 1, રૌદ્રધ્યાન તે ષટૂકાય જીવન વધ-ચિંતન 2, તેહના ભાવના ચિંતનના ભેદ–પાયા આલંબન-લક્ષણાદિ વિચાર બહુ છે તે શાસ્ત્રથી જાણવા. ઢાળ 2/2 મૂળ - ધર્મશુકલ દોય ધ્યાન પ્રધાન, ઉત્તરોત્તર ગુણધર અનિદાન સાવ ધર્મધ્યાનથી આતરીદ્ર જાય, નિર્વિકલ્પ ગુણ તેહથી સધાય. સા..૨ ટો - હવઈ છેહલ્યાં 2 ચાન પ્રધાન છે. ધર્મ ધ્યાન તે સરાગચારિત્રીનાં સકામ નિર્જર હેતુ? શુકલધ્યાન તે આત્માને નિરાવરણ થાવાનું. હેઠ(ત) 2 ઉત્તર ઉત્તર પ્રધાન ગુણધારક અનઈ સંસારના કારણે નહીં. ધર્મધ્યાન આવ્યાથી આત્ત 1, રૌદ્ર 2, બિહું જાઈ. નર તિરિ ગતિ મૂલ નિદાન એ ધ્યાનથી લઈ. ધર્મધ્યાનથી નિર્વિકલ્પ ગુણ ઉપજે. બધિબીજ સુલભ થાઈ, માઠા સંકલ્પ ન ઉપજઈ 2