SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ 88 ] [ ગુજરાત श्रीपंचपरमेष्ठिगीता આતમ પરમાતમ ભયે, અનુભવ-રસ સંગતે દ્વૈતભાવ મલ નીક, ભગવંતની ભગત, આતમ છંદે વિલસતાં, એ પ્રગટો વચનાતીત, મહાનન્દ રસ મેકલે, સજ્જ ઉપાધિ વ્યતીત. (4) તિસું તિ મલી ગઈપણ રહે નિજ અવધે, અંતરંગ સુખ અનુભવે, પણ આતમ લમધું; નિરવિકલ્પ મનુ પ્રાગ રૂપે પૂજા પરમાર, કારક ગ્રાહક એહ પ્રભુ, ચેતન સમરથ; વિતરાગ ઈમ પૂજતાં એ લહિ૬ અવિહઉ સુખ, માનવિજય ઉવજઝાયનાં નાઠાં સઘળાં દુખ. (5) | ઇતિ શ્રી નમસ્કાર છંદ
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy