SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ 98, 76. વિમાન ] नमस्कार स्वाध्याय [ 72 (દુહા ) સુબહુશ્રુત કૃતકમ, ધમધાર શરીર, નિજ પર સમયધારી, ગુણધારી વ્રતધીર; કુત્તિયાવણ૭ સમ એહવા, આચાર્ય ગુણુ વંઘ, તે આરાધે આરાધ્યા, જિન વિલિ અનિં. ( ચાલિ ) ચઉદ પડિરૂવ પમુહ ઉદાર, ખંતિ પમુહ વિશદ દસ પ્રકાર, બાર ગુણ ભાવનાના અનેરા, પદ છત્રીસ ગુણ સૂરિ કેરા. 75. ( દુહા ). પ્રતિરૂપ તેજે સુરૂપ, તેજસ્વી બહુતેજ, યુગપ્રધાન તતકાલઈ વર્તના સૂત્રસ્યું હેજ; મધુરવાય મધુભાષી, તુચ્છ નહીં ગંભીર, કૃતિમંત તે સંતેષી, ઉપદેશક શ્રુતધીર. ( ચાલિ ) નવિ ઝરે મર્મ તે અપરિગ્નાવી, સૌમ્ય સંગ્રહ કરે યુક્તિ ભાવી અકલ ૩૮અવિકસ્થ ને અચલ શાંત, ચૌદ ગુણ એ ધરે સૂરિ દાંત ( દુહા ) ધર્મ ભાવના વિકૃત, ઈમ છત્રીસ છત્રીસ, ગુણ ધારે આચારય, તેહ નમું નિસરી; આચારય આણવિણ, ન ફલે વિદ્યામંત, આચારય ઉપદેશે, સિદ્ધિ લહજે તંત. 78. ( ચાલિ ) કહ૯ હુએ પૂર્ણ જે વિમલ નીરે, તે રહે 7 તિહાં સુખ શરીરે એમ આચાર્ય ગુણમાંહિ સાધ, ભાવઆચાર અંગિ અગાધ. 79. ( દુહા ) આણુ કુણની રે પાલીયે, વિણ આચારય ટેક, કારણિ ત્રિક પણિ જિહાં હુએ, તિહાં આચારય એક શ્રુતપડિવત્તીમાં° પણિ, આચારય સમરથ, જિન પણિ આચારય હુએ, તવ દાખે શ્રુત-અW. 80, 37. કત્રિકા૫ણુ-જગતની કોઈ પણ વસ્તુ જ્યાંથી મળી શકે એવી દુકાન. જુઓઃ બૃહતકલ્પસૂત્ર' (ગાથા : 4214 થી 4223) 38. અનિધ. 39. સરોવર. 40. શ્રુતની સેવા. 77,
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy