SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ હિમા ] नधकारमंत्रनो छंद કંબલ• સંબલે કાદવ કાઢયાં, શકટ પાંચસે 1 માન, દીધે નવકારે ગયા દેવલોકે, વિલસે અમર વિમાન; એ મંત્રથકી સંપત્તિ વસુધાકર તલે, વિલસે જૈન વિહાર, સે ભવિયાં ભત્તે ચેખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. આગે ચાવીસી હુઈ અનંતી, હશે વાર અનંત, નવકારતણી કઈ આદિ ન જાણે, ઈમર૩ ભાખે ભગવંત; પૂરવર૪ દિશિ ચારે આદિ પ્રપંચે, સમરે સંપત્તિ થાય, સો ભવિયાં ભત્તે ચેકબે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. 10 પરમેષ્ટીકર થકી સુરપદ જે પામે, તે કૃત કર્મ કઠોર, પુંડરીકગિરિ 6 ઉપર પ્રત્યક્ષ પેખે, મણિધર ને એક મોર; સહગુરુ૩૭ સમ્મુખ વિધિ સમરતાં, સફલ જનમ સંસાર, સો ભવિયાં ભત્તે ચેકખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર. 13 શુલિકા પણ તસ્કર કીધે, લેખ પરસિદ્ધ, તિડાં શેઠ નવકાર સુણા, પાયે અમરની રિદ્ધ; શેઠને ઘર આવી વિન નિવાર્યા સુરે કરી મનોહાર, સે ભવિયાં ભત્તે ચેકને ચિત્ત, નિત્ય જપીયે નવકાર. 12 પંચ પરમેષ્ઠી જ્ઞાન જ૩૮ પંચ, પંચ દાન ચારિત્ર, પંચ સઝાય મહાવ્રત પંચ, પંચ સમિતિ સમક્તિ; પંચ પ્રમાદ વિષય તજ, પંચહ પાલો પંચાચાર, સે ભવિયાં ભત્તે ચોકખે ચિંતે, નિત્ય જપી નવકાર. 13 ( કલશ-છપય ) નિત્ય જપીયે નવકાર, સાર સંપત્તિ સુખદાયક, સિદ્ધ મંત્ર એ શાશ્વત, એમ જપે શ્રીજગનાયક, શ્રીઅરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાર્ય ભણીએ, શ્રીવિઝાય સુસાધુ, પંચ પરમેષ્ઠી ૪૦થણીજે, નવકાર સાર સંસાર છે, “કુશલલાભ” વાચક કહે, એકચિત્તે આરાધતાં, વિવિધ અદ્ધિ વાંછિત લહે. 14 30. સંબલ ને કંબલ - કંબલ ને સંબલ હ૦ | 31. પાંચસે પ્રમાણ 40, પંચસય માન, a | 32. સંપદ વસુધાતલ વિલંસે જૈન , સંપત્તિ વસુધામાં લહી જ ! 33. એમ ભાખે અરિહંત જ ભાખે ઈમ ભગવંત ર૦ / 34 દિસિચ્યારે–સંપત સાર. 0 0 35. પરમેઠી સુરપદ તે પણ પામે જે કતકમ. 4. પરમેષ્ઠિ-સુરપતિ તે પણ પામે જે કરત કમ કઠોર, ઘ૦ | 36. ગિર ૫રતિખ પે મુનિવર પાસે, . 37. સદ્દગુરુને તે સનમુખ સમય સગુરુ સન્મુખ વિદ્ય સરિતા તા 38. જ્ઞાન તે પંચે પંચે દાન ચરિત્ત વ. / 39. સુમતિ 0 0 40. ગણજે, જ, સુણજે તા.
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy