SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ 0 ] 8 + 8 पंचपरमेष्ठिसज्झाय [ মুল বারী આઠઈ ઈતિ ઉપસમઈજી, ગાઉ સય પંચ મઝાર; નાણુ વચન પૂજા તણાજી, અતિશય અભિનવ આર. ભવિક જન જંપિઈ. 3 શક રહિત તરુવર ભલેજ, ફલ દલ ફૂલ રસાલ; ફૂલ પગર ઢીંચણ સમાજ, સમવસરણ સુવિશાલ ભવિક જન જંપિઈ. 4 મધુર રાગ મન મેહતાજી, દિવ્ય ધ્વનિ ભવિવૃંદ; સિંહાસન આસન ઠવ્યાજી, ચામર ઢાલઈ ઈદ્ર. ભવિક જન જપિઈ. 5 છત્ર ત્રય સિર સેહતુંજી, ગયણે દુંદુભિનાદ; ભામંડલ તેજઈ કરીજી, માંડઈ રવિણ્યું વાદ. ભવિક જન જપિઈ. 6 શ્રીવિજયદેવ પટોધરુજી, શ્રીવિયસિંહસૂરિ અરિહંતના ગુણ એ કહ્યાજી, દેવવિજય આણંદ. ભવિક જન જંપિઈ. 7 | ઇતિ શ્રી દ્વિતીય અરિહંતગુણની સક્ઝાય સંપૂર્ણ છે. ઢાળ—(અબલાની દેશી). અષ્ટ કરમ ચૂરણ કરી રે લાલ, આઠ ગુણે પરસિદ્ધ, મેરે પ્યારે રે; ખાઈક સમક્તિના ધણી લાલ, વંદુ એહવા સિદ્ધ, મેરે પ્યારે રે. અષ્ટ કરમ ચૂરણ કરીરે લાલ, હો મેરે લાલ. અનંત નાણુ દંસણુંધરા રે લાલ, ચોથું વીરજ અનંત, મેરે પ્યારે રે, અગુરુ લઘુ સૂષિમ કહ્યા છે લાલ, અવ્યાબાધ વહંત. મેરે પ્યારે રે. અષ્ટ કરમ- 2 જેહની કાયા જેહવી રે લાલ, ઊણી ત્રીજઈ ભાગ, મેરે પ્યારે રે; સિદ્ધસિલાથી જે અણુઈ રે લાલ, અવગાહન વીતરાગ. મેરે પ્યારે રે. અષ્ટ કરમ. સાદિ અનંત જિહાં ઘણું રે લાલ, સમયઈ સમયઈ જાય; મેરે પ્યારે રે, મંદિરમાંહિ દીપાલિકા રે લાલ, સઘલી તિ સમાય મેરે પ્યારે રે. અષ્ટ કરમ. 4 માનવભવથી પામિઈ રે લાલ, સિદ્ધતણ સુખસંગ, મેરે પ્યારે રે; એ અધિકાર સહુ કહ્યો રે લાલ, જે જેઉ ભગવતી અંગ. મેરે પ્યારે રે. અષ્ટ કરમ 5 શ્રીવિજ્યદેવસૂરીસરુ રે લાલ, શ્રીવિજયસિંહસૂરિસ, મેરે પ્યારે રે, સિદ્ધતણું ગુણ બેલતાં રે લાલ, દેવ દિઈ આસીસ. મેરે પ્યારે રે. અષ્ટ કરમ૦ 6 ઈતિ તૃતીય સિદ્ધગુણની સઝાય સંપૂર્ણ ઢાળ-(રસિયાની દેશી), હવે આચારિજના ગુણ સાંભળે, જેહથી પામે રે નાણ, ભાગી; દરસણ વરણ લહે વલિ જેહથી, જગમાં જુગટુ પ્રધાન, વૈરાગી.
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy