SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ DDD0000DDDDDDDDDDDDDDD (4) આ લોક અને પરલોકમાં ધર્મરૂપી પાથેયથી નરેન્દ્ર–દેવેન્દ્ર તિકેન્દ્ર - ભવનપતીન્દ્રનું સુખ તથા રોજરોજ ચન્દ્ર જે નિર્મલયશ અને પૂજાદિ પ્રાપ્ત થાય છે. જ્યારે પાપથી જ નરકાદિ દુતિ જન્ય અસહ્ય દુ:ખ, નિન્દા અને અપકીતિ વગેરે થાય છે માટે હે બધું ! જે તને ઈષ્ટ હોય તે ગ્રહણ કર. |_][[][][][][][][][][][][][][][][][][][][][][][][][][][][][][][][] જીવન સંધ્યાના રંગ જેવું, પાણીના પરપોટા જેવું છે, જલબિંદુ જેવું ચંચળ છે, યૌવન નદીના વેગ જેવું છે. તે હે પાપી જીવ ! કેમ તું ભૂઝત (સમજતી નથી? ___ |||_||_||_____| |_____| || |____][][][][][]][][][] (6) આ માયારૂપી ત્રિ મેહના તોફાનેથી ગાઢ અંધકારમય બની છે. માટે હે લેકે! પાનને પ્રકાશ કરીને તમે સફાળા જાગી જાઓ. (જાણી લે કે) આ કાળરૂપી ચેર ન દેખાય એ રીતે જીવનું જીવનધન ચેરવા માટે જગતમાં ઘેર ઘેર આંટા મારી રહ્યો છે. (-આદ્રકુમાર ચરિત્ર)
SR No.023539
Book TitleManna Minarethi Muktina Kinare Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy