SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ 141 - “રણભૂમિમાં વેદાન્તીને હણનાર આતતાયીને જે મારી'. નથી નાખતો, તેને બ્રહ્મ-હત્યાનું પાપ લાગે છે.” શુદ્રને હણી નાખીને પ્રાણાયામ જપી લેવા જોઇએ, . અથવા કાંઈક પણ દાનમાં દઈ દેવું જોઈએ.’ હાડકાં વિનાના ગાડાભર જંતુઓને મારી બ્રાહ્મણને . જમાડવા જોઈએ............ આવા આવા પ્રકારની વૈદિક દેશના વિદ્વાન પુરુષના . મનને રુચિકર નથી થતી. એટલા માટે તમારું દર્શન . અત્યંત અસંગત લાગે છે.” બસ, આદ્રકુમાર મહાત્માના યુક્તિયુક્ત નિરૂપણની સામે બ્રાહ્મણ વિદ્વાનને બોલવા જેવું રહ્યું નહિ; એટલે મહાત્મા મહાવીર પ્રભુ પાસે જવા આગળ ચાલે છે. ત્યાં. એક એઠદંડી સંન્યાસી ભેટી પડે છે.
SR No.023539
Book TitleManna Minarethi Muktina Kinare Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy