SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 48 એવા ઉપવાસથી કર્મક્ષય તે થાય, પરંતુ કાયાને રાગ ઘવાયા નહિ, રાગ એમજ પોષાયે રહે, બાહુબળજીને વીતરાગ કેવળજ્ઞાની થવું છે, અને એ જુએ છે કે સૌથી મોટું રગ-પાત્ર કાયા છે; એ કાયા પર રાગ કાયાને કષ્ટ આપવાથી જ મળે પડે ને તે એક બાજુ કષ્ટમય તપ આદરવાથી કાયાને રાગ મરતો આવે, ને બીજી બાજુ કાયાને કાત્સગ ધ્યાનમાં ઊભી ને ઊભી રાખવાથી કાયાને રાગ મરતે આવે. એટલે જ 1212 મહિના સુધી કાર્યોત્સર્ગ ધ્યાનમાં ચેવિહાર ઉપવાસ કરીને ખડા ખડા રહ્યા. માટે જોજે, તપ કરવા છતાં કાયાને રાગ અકબંધ ઊભે તે નથી રહેતે ને ? કદાચ કહેશો, પ્ર - તપનું કષ્ટ ઉપાડ્યું એટલે એટલે કાયાને રાગ તો દબાવ્યો જ ને? ઉ– ના, તપ કર્યો એમાં આહારને તે રાગ દબાભે, પણ . તપ સુખપૂર્વક કરે છે એટલે કાયાને રાગ અકબંધ રાખે, ધર્મ કરે તે આંતર નિરીક્ષણ સાથે કરે, કે “હુ. એક રાગ આવીને બીજા રાગને પછી તે નથી રહ્યો નહિતર, ખૂબી એ થાય છે કે માણસ તપ વિનાના દિવસોમાં સાંસારિક ઘણા કાર્યો કષ્ટથી કર્યું જાય છે, ત્યાં આરા
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy