SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યો છે! જાતિ-સ્મરણ જ્ઞાન પામીને એ હવે પૂર્વભવની જરાક ભૂલમાં અહીં અનાર્ય દેશમાં અવતરવું પડયું એ પરથી સંસાર પરથી ઊભગી જવાના શુભ ભાવમાં અર્થાત્ વૈરાગ્યના શુભ અધ્યવસાયમાં ચડી રહ્યો છે ! આદ્રકુમારને કેમ આટલા બધા શુભ ભાવ ઉલ્લસ્યા છે? કારણ એ, કે એણે જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વ ભવમાં, એવું જોયું છે. માટે તે જાતિસ્મરણ જ્ઞાનમાં પૂર્વ ભવની ઘટનાઓ યાદ આવી જતાં એ મૂચ્છ ખાઈ ગયે હતે. વર્તમાન દુર્દશાની અપેક્ષાએ પૂર્વે કેટલું બધું અદ્ભુત મળેલ ! એ જેવા પર મગજ ઘુમરાહ ખાઈ ગયેલું. - ત્યારે હવે એ જોઈએ કે પૂર્વભવની એવી શી ઘટનાએ હતી ?
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy