SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ 20. આત્માનો વિચાર કેવી કેવી રીતે? (1) આત્માને વિચાર આ રાખ્યા કરવાનું છે કે આપણું મનને આપણું જીવને કહેવાનું છે કે “જે જે જગતની વચ્ચે રહેવાનું છે એટલે અનુકૂળ પ્રતિફળ તો આવ્યા જ કરશે; પરંતુ શું અંતરમાં કીધ અભિમાન આવતા નથી ને ?" આ જેતે રહેજે. (2) “વળી કેઇની ય પ્રત્યે નેહ-મૈત્રીભાવ ગુમાવતો નથી, ને? દુખિયારાની કરુણા ભૂલતો નથી ને? સામે ભૂલ કરે એ કર્મ પીડિત છે માટે એ ભાવથી દુખિયારે છે. એના પર દ્વેષ નહિ, કરુણ લાવું,” એ આત્મા માટે સારુ. એમ કોઈનું સારું થતું દેખ્યું કે સાંભળ્યું તે ઈર્ષ્યા નથી આવતી ને ? એના બીજા ગુણ પર પ્રભેદ ભાવ ગુમાવતો નથી ને?” આ વિચારવું. (3) વારે વારે પોતાના આત્માની તપાસ રાખ્યા કરવાની કે “દુન્યવી વિષયો પર આકર્ષાઈ જતો નથી ને? રાગદ્વેષ કર્યા કરતો નથી ને?” (4) વળી આત્મામાં આ જેવાનું કે દેવ-ગુરુ-ધર્મની
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy