SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ આરોગ્યની દૃષ્ટિએ [ ૧૭૭ ] (૪) આરેાગ્યની દૃષ્ટિએ જન્મ, જીવન, માંદગી અને મરણ આ ચક્ષિત કહેના સુવા ખસને સદ્ગુણી નાર હેલ માજી સુખ તે સુખ કાઠીએ જાર, ૪. ચેાથું સુખ તે ઘેર દીકરા. ’’ આના સાર અને આનું સાચું સાર્થકતા જ અને ત્યારે જ ગણાય કે દરેક માણસ પેાતાના ઘરમાં દીવાલ ઉપર તેને લખી રાખે, રાજ તે વાંચે અને સમજે અને તેના લાભ ઉઠાવે. સમજણ, જ્ઞાન કે અનુભવની કીમત તેના અમલમાં રહેલી છે. જન્મનાર બાળકની નિરાગિતાની જવાબદારી તેના માબાપેાને શીરે રહે છે. માબાપ નિરાગી, તંદુરસ્ત અને સંયમી હોય તે તેની પ્રજા પણ નિરાગી અને તંદુરસ્ત હેાય છે. પ્રજા જો પ્રાણવાન, પ્રતિભાશાળા, ખડતલ અને આરાગ્યવાન બનાવવી હોય તેા સૌથી મુખ્ય જરુર એ છે કે—‘ માબાપે ાતે શ્રમ અને કસરતવડે પેાતાનુ શરીર મજબૂત બનાવવું, વ્યસનાથી દૂર રહેવુ', સ્વભાવ શાંત અને આનંદી બનાવવે, વિષયવાસના ઉપર સયમ રાખવે, ઘરનું વાતાવરણ શાંત, સ્વચ્છ અને આનંદમય રાખવુ, સારા અને પરાપકારી માણસાની સેાખત કરવી, દરેક કામમાં નિયમિતતા અને પ્રમાણ કેળવવા, સંતપુરુષા અને ધર્મગુરુઓને સત્સંગ શોધવા, સારા પુસ્તકાનું વાંચન રાખવું અને મરણને સતત ખ્યાલ રાખવેા. જીવનને સુખી બનાવવાને આ જ માર્ગ છે, આ જ ચાવી છે. > ભારત એક વખત સંયમી, શ્રદ્ધાવાન, સતેાષી દેશ હતા. તેથી જ તે સુખી અને સમૃદ્ધ હતા. વસ્તી પ્રમાણસર હતી. ગરીબ કે શ્રીમંત સૌ શ્રમજીવી, સ્વાશ્રયી અને સદાચારી હતા. તેઓ ધમ કરતા અને પાપથી ફરતા, આબરુની ગણના સૌથી મોખરે હતી. જે મળે તેનાથી સતાષ ૧૨
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy