SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ વેપારીઆની સમશ્યા [ ૧૫૯ ] સત્તર કે અઢાર આના કરી વ્યાજબી નફે મેાસમ પ્રમાણે વેચતા. પદ્મ આજની સટ્ટાખોરી અને વાયદાના વેપારની માફક રાજે રાજ ભાવની વધઘટ કરીને લોકાના નાણાં લૂટી લેાકેાની હાય કે નીસાસા લેતા બહુ ડરતા. (૪) સ્થાનિક વેપારીએ લાખા રળતા નહી. તેઓ તે સમય પ્રમાણે શક્તિ અનુસાર રળતા અને સ ંતેાષથી જીવન જીવતા. પણ જે વેપારીએ શ્રીમંત, શકિતશાળી, સાહસિક અને સાધનસંપન્ન હાય તે દેશદેશાવરના લાંબા પ્રવાસાનુ જોખમ ખેડતા અને એક દેશને માલ બીજા દેશોમાં વણુજાર કે વહાણાવડે લઈ જતા અને તેમાં જ લાખા રૂપી રળતા. પણ અનીતિ, ચારી, વિશ્વાસઘાત કે સાચુ જૂઠુ ખેલીને કદી લાખા કમાવાની ઈચ્છાસરખી પણ ન કરતા. મોટા વેપારીઓની દેશદેશાવરમાં અનેક પેઢીએ ચાલતી અને તેને વહીવટ વિશ્વાસ મહેતામુનીમેા ચલાવતા. આ રીતે સેંકડા માણસો ધંધામાં કામ કરતાં અને આવી પેઢીએ ધંધાદારી નિશાળ, શિક્ષણ સંસ્થા અને તાલીમ વર્ગનુ કામ કરતી. સાધારણ બુદ્ધિના માણસ પણ શક્તિ પ્રમાણે જાતમહેનત, અનુભવ, આવડત અને બુદ્ધિવડે ક્રમશ: આગળ વધતા અને નાના નાકરમાંથી ઠેઠ મોટા મુનીમ સુધી પહોંચતા અને છેવટે તે જ શેના ભાગીદાર બનતા અથવા તેને આશીર્વાદ લઈ સ્વતંત્ર વેપારી બનતા. (૫) શેઠ નાકર વચ્ચે સ્નેહની સાંકળ અને લાગણીની લગામ સિવાય કોા ન્હાના મેટાના ભેદ નહાતા, સહુ જાણે એક જ કુટુંબના કુટુંબીજના હોય તે રીતે પ્રેમથી વર્તતા, એકતાથી કામ કરતા અને એક બીજાના સુખદુ:ખમાં સાથી બનતા. શેને માટે પ્રાણ અને સર્વસ્વનું બલિદાન આપવા નાકરા કદી અચકાતા નહીં અને નાકરના વ્યવહારિક કે માંદગીના પ્રસંગો કે મુશ્કેલીના અવસરા ઉકેલવાની કાળજી શેને જ રહેતી. કેટલા સુંદર સંબંધ ! કેવું નીતિમય સતાષીજીવન ! કેવી શ્રેષ્ઠ ભાવના ! ગાંધીજી વેપારી વર્ગ માટે આ જાતનું સર્વોદય સ્વરાજ્ય ઈચ્છતા હતા. આજને વેપારીવર્ગ અને નાકરવર્ગ આજના વેપારી જીવનથી સુખી, સંતાષી અને આનંદી છે કે ક્રૅમ ? દરેક પાતે પેાતાના અંતરમાં *
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy