SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાપારની વ્યવહારુ પેજના આ [૧૦૩] જૈન ભાઈઓ કે બહેને જેઓ કરવા તૈયાર હોય તેઓને તે કામ કરાવીને પૈસા આપવાને લેકમત કેળવવો જરુર છે. ગામડામાં રહેતા જેનેને સૌથી પહેલાં એ શીખવવું જરૂરનું છે કે–૧. કદી પણ જૂઠ બેલવું નહિ અને ચેરી કરવી નહિ. ૨. બેલવામાં વિવેક, સભ્યતા અને કોમળતા શીખવી. ૩. દરેક ખરીદી અને વેચાણનું કામ જાતે જ કરવું. ૪. લખાણ અને અક્ષરે સુધારવા. ૫. વેપારી નામું, હિસાબ અને પત્રવ્યવહાર ખાસ શીખી લેવા. ૬. ચાડીચુગલી કરવી નહિ કે બેટી ખુશામત કરવી નહિ. ૭. મફતની મદદ કદિ માગવી નહિ. ૮. સુતર અને ઉન, તકલી કે રેંટીયાથી રાજ કાંતવું. ૯. સલાઈકામ, ૧૦. વાસણોને કલઈ કરવી કે ઘાબા ઉપાડવા. ૧૧ ટીનના ડબાનું રેણકામ અને રીપેર કામ. ૧૨ છત્રી, ઘડીઆળ, શીવવાના સંચા વિ. ચીજોનું રીપેરકામ. ૧૩ ખેતીવાડીને અંગે જોઈતા ઓજારે, ચીજ વસ્તુઓ, જેતર, દોરડા, જલ, વિગેરેને અંગેનું સુતારી કે લુહારી કામ. ૧૪ ઇલેકટ્રીક બેટરી, બબ, વાયરીંગનું રીપેરકામ. ૧૫ કુંભારના વાસણ ઉપરનું ચિત્રોનું આલેખનકામ. ૧૬ સૂડી, છરી, કાતર તથા બીજા ઓજારનું કામ. ૧૭ ઘરના ધેાળ અને રંગરેગાન. ૧૮ ફરનીચરનું સામાન્ય રીપેરકામ. ૧૯ છાપરા ચાળવાનું કામ. ૨૦ સામાન્ય ઘરવૈદક. ૨૧ ખેતીવાડી, ફળફૂલ અને બાગાયતનું કામ. ૨૨ ગંદડા કે રજાઈઓ, ભરતના ચણીયા, થેલી, ચાદરે વિગેરેનું ભરતકામ. ૨૩ કાચા, પાકા સુતરના દોરાના દડી-દડા બનાવવાનું. ૨૪ ચૂર્ણો, ખાંડેલા મસાલા, સુગધી પારી કે તંબાકુ, જુદી જુદી જાતના સુગંધી તેલ અને ઘૂંપેલ, અથાણા, ચટણી, મુરબા, ચાટણ, પાપડ, સેવ, વડી વિ. ની બનાવટો. ૨૫ દુધ–ઘીને ધંધો. ૨૬ સારા ઢેરઉછેર અને ઓલાદની સુધારણું. ૨૭ રસોઈ કામ. ૨૮ મિઠાઈ અને ફરસાણની બનાવટ, ૨૯ શાકભાજીની સુકવણ. ૩૦ બેર, જાંબુ, જમરૂખ, કેળા, પિપૈયા, ચીભડા, આરીયા, વિ. ફળની સુકવણું. ૩૧ જંગલની વનસ્પતિને પાલે, બીઆં કે ઔષધિના મુળીયાં. ૩૨ શેકેલા ધાણું,
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy