SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પર કાયમી સ્થાયી નહિ રહેતાં વાર વાર એક શરીર છેડી નવાં નવાં શરીરધારક સ્વરૂપ જન્મ-મરણુ કેમ કરવાં પડે છે ? એવું આ જીવને કયાં સુધી કરવું પડશે? એવી કોઈ અવસ્થા છે કે જ્યાં ગયા પછી જન્મ-મરણુ બંધ. એવું સ્થાન પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે ? કઈ જીવા જન્મ-મરણ રહિત હશે ખરા ? હાય તા તેમની એ અવસ્થા અને આપણી જન્મ-મરણવાળી અવસ્થા એમ ભિન્નતા હેાવાનુ... શું કારણ ? આ બધી બાબતેામાં કયું તત્ત્વ કામ કરી રહ્યું છે? એવા કયા પદાર્થ છે ? કે આકાશમાં ચંદ્રલેાક સુધી પહોંચી જવાની મગરૂબી ધરાવતા મનુષ્ય પણ તેની આગળ પામર છે. અનેક વર્ષોંથી પ્રયત્નશીલ બની રહેલ કેટલાય માનવીઓને પેાતાની પૌલિક ( વ માન વૈજ્ઞાનિક) શેાધખેાળા અધુરી મૂકીને પણ ચાલ્યા જવું પડે એવી સત્તાવાહક કઈ ચીજ આ દુનિયામાં છે? આ ચીજના આવિષ્કારક કોઈ વૈજ્ઞાનિક થયા છે કે નહિ ? ગમે તેવા મગરૂબી ધારક માનવી પણ ચ ચક્ષુથી આ તત્ત્વને નહિ' શેાધી શકે. તેની શોધ કરવામાં આજના યંત્રવાદ નિષ્ફળ જવાના. ગમે તેવા વૈજ્ઞાનિકોની બુદ્ધિ પણ ચક્કરમાં પડી જવાની. અરે ! કેટલાક આસ્તિક દશ નકારા પણ આ તત્ત્વના આવિષ્કાર બરાબર કરી શકયા નથી. એટલે આ બધી કિકતાની જવાબદારી તેમણે ઈશ્વર ઉપર ઢોળી નાંખી. જન્મની અને લગ્નની કંકોત્રીમાં પેાતાનું ગૌરવ, જ્યારે મરણના મેલામાં ઈશ્વરચ્છા જણાવવામાં જ દુનિયાએ ડહા
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy