SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ હાલના વૈજ્ઞાનિક ક્ષેત્રની લેકોપયોગી પદ્ગલિક આવિકારેની હકિકતોએ કેટલાક મનુષ્યના દિલમાં એવી ભ્રમણા પિદા કરી છે કે હાલના વિજ્ઞાન જેટલી પદાર્થ આવિષ્કારક શક્તિ ભૂતકાળમાં ક્યાંય હતી જ નહિ. પરંતુ આવા ભ્રમિત, - તથા ભારતવર્ષના પ્રતાપી પુરુષના ઈતિહાસથી તદ્દન અનભિન્ન મનુષ્ય, સદ્ગુરૂની નિશ્રાએ રહી જૈનદર્શન પ્રણિત તત્વજ્ઞાનના અભ્યાસમાં પ્રવૃત્ત બને તે તેમને સ્પષ્ટ સમજાશે કે આ ભારતવર્ષમાં આત્મશક્તિદ્વારા પુદ્ગલે ગ્રહણ કરી ' ઉપગી બનાવી શકવાના જ્ઞાન ઉપરાંત પણ શ્રુતજ્ઞાનના અધ્યયન દ્વારા પ્રાપ્ત વિશિષ્ટ જ્ઞાનથી કેટલાક અવનવા દ્રવ્યના કમિશ્રણ દ્વારા પણ કાર્યો સિદ્ધ કરી શકવાની આવડત હતી. - પૂ. આ. શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજ તથા શ્રી - નાગાર્જુનના પ્રસંગે, મિશ્રિત દ્રવ્યના લેપને પગે પડી આકાશમાં પક્ષીની માફક ઉડી શકવાની આવડતનું જ્વલંત ઉદાહરણ છે. એવી રીતે અમુક મિશ્રિત ઔષધિઓના લેપથી જળ ઉપર ચાલી શકવાના કલ્પસૂત્રમાં આવતાં ઉદાહરણમાં - બ્રહ્મદ્વિીપ તાપસની પણ હકીક્ત પ્રસિદ્ધ છે. વળી અમુક વનસ્પતિ આદિ પદાર્થોના સંગથી લેઢા -અને ત્રાંબામાંથી સુવર્ણ બનાવી શકવાની અનેકવિધ રીતે - ભારતવર્ષમાં પ્રચલિત હતી. વિવિધ મિશ્રિત ઔષધિ ચૂર્ણને પાણીમાં નાંખી મિસ્ય -તથા સિંહ-વાઘ વગેરે પ્રાણિઓ ઉત્પન્ન કરી શક્તા હતા.
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy