SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ મુ વિશ્વશાંતિકારક કમ વાદ. સમગ્ર વિશ્વના સમગ્ર તંત્રના સંચાલનનું રહસ્ય શ્રી જૈનદર્શોને બતાવેલી વિવિધ સંજ્ઞાધારક કર્માણુઓની ૧૫૮ પ્રકૃતિઓમાં જ છુપાયેલું છે. જેથી વિશ્વના વાસ્તવિક સ્વરૂપની સમજ જૈનદન પ્રરૂપિત કર્મવાદ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. કની શુભાશુભતા, તેનાં ઉત્પન્ન થવાનાં કારણેા, તથા તે કમને વિસર્જન કરવાની પ્રક્રિયાને બરાબર સમજી, સ્વીકારી તે મુજબ પ્રયાગ કરનાર જીવા પેાતાના ભાવી જન્મજન્માંતરનું હિતકારી સર્જન કરી શકે છે. વ્યવહારિક, ધાર્મિ ક અને આધ્યાત્મિક જીવનમાં શાંતિ, પ્રસન્નતા અને મૈત્રીના મીઠા આનંદ અનુભવવા માટે કશાસ્ત્ર સ્વરૂપ અણુવિજ્ઞાનની સમજને દરેક મનુષ્ય પેાતાના જીવનમાં પ્રાપ્ત કરવાની અનિવાર્ય આવશ્યકતા છે. વિમાના દ્વારા આકાશમાં ઉડવાથી, સબમરીન દ્વારા પાણીમાં રહેવાથી, સુપરજેટ અને રેકેટની ઝડપમાં મહાલવાથી કઈ વિશ્વમાં શાંતિ પ્રસરવાની નથી. આજના વિજ્ઞાને પક્ષીની મા આકાશમાં ઉડી શક-વાનાં અને મામ્બ્લીની માફક પાણીમાં તરી શકાય તેવાં
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy