SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ટ કરવા માટે ધર્મતત્વની અદ્ભૂત શક્તિઓને ઉપયોગ કેવી રીતે કરવા જોઈએ ? તેનુ સચાટ પ્રતિપાદન જૈનદર્શીન દ્વારા સરલ અને સુંદર રીતે સમજી શકાય છે. એટલું જ નહિ પરંતુ દ્રશ્ય જગતની રચના કણ કરે છે ? કેવી રીતે કરે છે? શા માટે કરે છે? તે સંબંધી વાસ્તવિક હકિકત પણ આ જૈનદર્શન કથિત કવાદ ઉપરથી જ સમજી શકાય છે.
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy