SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ આકૃષ્ટ લિક સમૂહેાની સંખ્યામાં ન્યૂનાધિકતાનું પ્રમાણ, દલિકગ્રહણ સમયે વત્તતા જીવના યોગવ્યાપારના આધારે જ છે. સ જીવામાં તથા એક જીવમાં પણ પ્રતિસમય ચેાગખળ સમાનપણે જ વતે એવા નિયમ નથી. જેથી પ્રતિસમય ગ્રહિત કામ ણુવ ણુાના પુદ્ગલ પ્રદેશસમૂહની સંખ્યા પણ સર્વ જીવાને સમાનપણે હાઈ શકતી નથી. વળી પ્રતિસમય ગ્રહિત કામ ણુવ ણામાંથી ક રૂપે થતા પરિણમનમાં સ રજકણસમૂહના સ્વભાવ–સ્થિતિ અને રસ ( જુસ્સા ) નું નિર્માણુ કંઈ એક સરખું થતું નથી. પરંતુ ગ્રહિત રજકણસમુહા ભાગલારૂપે વ્હેંચાઈ પ્રત્યેક ભાગલાના પ્રદેશ ( રજકણ–અણુ) સમૂહમાં તે નિર્માણુ જુદી જુદી રીતનુ થાય છે. એ રીતે થતુ ભાગલારૂપે વિભાજન, તે રજકણામાં વિવિધ રીતે નિર્મિત સ્વભાવધારક રજકણાને અનુલક્ષીને થાય છે. કેટલાંક દૃલિકા જ્ઞાનાવરણ ક રૂપે પરિણમે છે, કેટલાંક દશનાવરણપણે પરિણમે છે. એ પ્રમાણે વધુમાં વધુ આઠ ભાગલા પડી જુદા જુદા આઠ સ્વભાવ ઉત્પન્ન થાય છે. પરંતુ સાત કમ બાંધનાર જીવને સાત ભાગ, છ કર્મ માંધનાર જીવને છ ભાગ અને એક ક મધનાર જીવને એક જ ભાગ થાય છે. કર્મીની મૂલ પ્રકૃતિ આઠ હાવાથી ગૃહિત દિલકાના વધુમાં વધુ ભાગલા પડે તા આઠ જ પડે છે. અને પછી મૂલ પ્રકૃતિના દલિકામાંથી તેની ઉત્તર પ્રકૃતિરૂપે જુદા જુદા ભાગ પડે છે. આ દરેક ભાગમાં
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy