SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પરિગ્રહ-મૂછને પરિહાર કર. ૪૩. જગત્ પીડા પામે છે. પરિગ્રહ ગ્રહથી ઘેલે થયેલે સાધુ પણ જેમ આવે તેમ લાવ્યા કરે છે. જેમ અત્યંત ભારથી ઝાઝ જળમાં ડૂબી જાય છે તેમ પરિગ્રહ. ગ્રહથી ગ્રસ્ત થયેલે જીવ પણ આ ભયંકર ભવસાગરમાં ડૂબે છે. જેમ જેમ જીવને દેવવશાત્ લાભ મળતું જાય છે તેમ તેમ તેને લેભ વધતું જાય છે, અને તે એટલે બધો કે તેની કંઈપણ હદ રહેતી નથી, જેથી તે અનેક પ્રકારના પાપારંભ કરીને પણ પિસા પેદા કરવા પ્રયત્ન કર્યા કરે છે, તેથી જિન શાસનાનુયાયી દરેક આત્માર્થી જીવને ઉચિત છે કે તેણે પાણે પહેલાં જ પાળ” ની પેરે પ્રથમથી જ પરિગ્રહનું પ્રમાણ કરીને રહેવું. અને નિયમિત ધનધાન્ય–નીતિથીજ પેદા કરવા ખાસ લક્ષ્ય રાખવું. ભાગ્યવશાત્ વિશેષ દ્રવ્યની પ્રાપ્તિ થઈ તે સ-- રૂની સલાહ મુજબ પુણ્યક્ષેત્રમાં તેને વિવેકથી વ્યય કરીને કૃતાર્થ થાવું એ પ્રમાણે જે શુભાશય મૂચ્છાને મારે છે તે ઉભ-- વેલકમાં અવશ્ય સુખી થાય છે. “ઇચ્છા તે આકાશની જેવી અનંતી છે” એમ નિશ્ચયથી સમજીને અનહદ એવા લેભને નિગ્રહ કરવા પરિગ્રહનું પ્રમાણ તે અવશ્ય કરવું. અન્યથા મમ્મણશેઠ વિગેરેની પેરે નિર્મદા લેભતૃષ્ણાથી માઠા હાલ થશે. પરિગ્રહનું પ્રમાણ કરીને યથાપ્રાપ્તિમાં સંતોષવૃત્તિ ધાર-- વાથી ઉભય લેકમાં કેવું સુખ મળે છે, તેને માટે આનંદ કામદેવદિક અનેક શ્રાવકેનાં અને પુણીયા શ્રાવક વિગેરેનાં દષ્ટાન્તા જગપ્રસિદ્ધ છે. ધર્મનાં સાધનભૂત વસ્ત્ર, પાત્ર અને પુસ્તકાદિક ઉપગરણે
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy