SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ ક્ષમા ત્રીશી. મા ૧૯ આ ૨૨ સાંબ પ્રદ્યુમ્ન કુમારે સંતાપ્યા, કૃષ્ણ દ્વૈપાયન સાહજી; ક્રોધ કરી તપનું ફળ હાર્યા, કીધા દ્વારિકા દાહજી. ભરતને મારણુ મૂઠિ ઉપાડી, બાહુબળ મળવતજી ઉપશમ રસ મનમાંહિ આણી, સજમ લે મતિમ તજી. આ૦ ૨૦ કાઉસગમાં ચડિયે અતિ ક્રોધે પ્રસનચંદ્ર કૃષિરાયજી; સાતમી નરકતાં લ મેળ્યાં, કઠુઆ તેણે કષાયજી. આ૦ ૨૧ આહારમાંહે ક્રોધે રૂષિ થુંકયા, આણ્યા અમૃત લાવજી કુગડુએ કેવળ પામ્યું, ક્ષમાતણે' પરભાવજી. પાર્શ્વનાથને ઉપસર્ગ કીધા, કમઠે ભવાંતર ધીજી; નરક તિર્યંચતણાં દુઃખ લાધાં, ક્રોધતણાં ફળ દીઠજી. આ૦ થ૩ ક્ષમાવત ક્રમર્દ ંત મુનિશ્વર, વનમાં રહ્યા કાઉસ્સગ્ગજી; કૈારવ કટક હણ્યા ઈટાળે, ત્રાડચાં કર્મોના વર્ગજી. સજ્યા પાળક કાને તરૂ, નામ્યા ક્રોધ ઉદીરજી; બિહુ કાને ખીલા ઠોકાણા, નિને છુટા મહાવીરજી. ચાર હત્યાના કારક હુતા, દૃઢ પ્રહારિ અતિરેકજી; ક્ષમા કરીને મુકિત પહેાત્મ્ય, ઉપસર્ગ સહી અનેકજી. આ ર્ પાહારમાંહે ઉપજતા હાર્યે, ક્રોધે. કેવળ નાથુજી; દેખા શ્રીદમસાર મુનીશ્વર, સૂત્ર ગુણ્યા ઉદ્ભાણુ જી. સિંહ ગુફાવાસી રૂષિ કીધા, યુલિભદ્ર ઉપર કાપજી, વેશ્યા વચને ગયે નેપાળે, કીધે સજમ લેાપજી. ચંદ્રાવત ́સક કાઉસગ રઢિયા, ક્ષમાતણેા ભંડારજી; દાસી તેલ ભર્યા નિશિ ઢીવા સુર પદવી લહી સારજી. આ૦ ૨૯ એમ અનેક તર્યા ત્રિભુવનમે, ક્ષમા ગુણે ભવિ જીવજી; ક્રોધ કરી કુગતે તે પહેાત્યા, પાડતા મુખ રીવજી. આ૦ ૩૦ આ૦ ૨૪ આ ૨૫ આ ૨૭ ૦ ૨૮
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy