SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય, ૧૫૫ ધર્મની પ્રાપ્તી થવી વધ્યાપુત્ર અથવા શશશૃંગની પેરેઅશક્ય છે. (૨૦૧) ચેાગ્ય જીવને પણ સત્ય ધર્મની પ્રાપ્તિ બહુધા શ્રમણ નિગ્રંથદ્વારા હિંતપદેશ સાંભળવાથીજ થાય છે. માટે ગાગ્ય અને પણ સત્તમાગમની ખાસ અપેક્ષા રહેછેજ. (૨૦૨) હજારા ગ્રંથ વાંચવાથી સાર ન મળે એવા સરસ સાર ક્ષણ માત્રમાં સસમાગમથી ભાગ્ય ચૈાગે મળી શકે છે. (૨૦૩) દુના છતે યેાગે તેવા લાભથી કમનશીબજ રહે છે. (૨૦૪) સજ્જનાને તે દુનાની હૈયાતીથી અભિનવ જાગૃતિ રહે છે. યથાર્થજ (૨૦૫) દુર્જને સજ્જનાના નિષ્કારણ શત્રુ છે. પણ સજ્જના તા સમસ્ત જગતના નિષ્કારણુ મિત્ર છે. (૨૦૬) દુનાને દ્વિજ સર્પ જેવા કહ્યા છે તે છે. કેમકે તે એકાંત હિતકારી સજ્જનને પણ કાઢે છે. (૨૦૭) સજજના તા એવા ખારીલા—ઝેરીલા દુર્જનાને પણ દુધવવા ઇરછતા નથી એજ તેમનુ· ઉદાર આશયપણુ' સૂચવે છે (૨૦૮) કાગડાને કે કાયલાને ગમે તેટલેા ધાયે હાય તાપણુ તે તેની કાળાશ તત્રેજ નહિ તેમ દુર્જનને પણ ગમે તેટલુ* જ્ઞાન આપે। પણ તે કદાપિ કુટિલતા તજવાના નહિ. (૨૦૯) સજ્જનને તે ગમે તેટલુ સતાપશે। તાપણુ તે તેમની સજ્જનતા કદાપિ તજજ્ઞેજ નહિ. (૨૧૦) સજ્જનજ સત્ય ધર્મને લાયક છે. માટે બીજી ધમાલ તજી દઇને કેવલ સજ્જનતાજ આદરવા પ્રયત્ન કરો, (૨૧૧) વીતરાગ સમાન કેાઇ માક્ષદાતા દેવ નથી. (૨૧૨) નિગ્રંથ સાધુ સમાન કોઈ સન્માર્ગ દર્શક સાથી નથી.
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy