SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ સવનયાત્રય--અષ્ટકમ - ૧૦૯ જરા પણ ઉલ્લધન થતું નથી. તે તપ શુદ્ધ-દેષ રહિત છેવાથી અવશ્ય આચરવા ગ્યજ છે, તપસ્યા કરવાવાળાએ ઉત્તમ ફલ મેળવવા ઉપરની બાબત લક્ષમાં રાખવા યોગ્ય છે. કેમકે તે પ્રમાણે વર્તતાં જ તપસ્યા લેખે થાય છે. એટલે આત્મા નિમલ થતું જાય છે, અને અંતે સર્વ કર્મમલને ક્ષય થતાં અક્ષય સુખ સંપ્રાપ્ત થાય છે. ૭. તપ કરતાં લગારે દુધ્ધન થાય નહિ, સ્વાધ્યાય દધાનાદિક સંયમ–ગમાં ખામી આવે નહિ, તેમ ધર્મકાર્યમાં સહચભુત થનારી ઈદ્રિય સમૂલગી ક્ષીણ થઈ જાય નહિ, એમ ખાસ ઉપગ રાખીને સ્વશક્તિ ગેપવ્યા વિના સમતાભાવ લાવીને શ્રી તીર્થંકર દેવે પણ સેવેલા તપને દરેક મેક્ષાથી અવશ્ય આદર કરે. ૮. અહિંસાદિક પાંચ મહાવ્રત અને આહારશુદ્ધિ વિગેરે મૂલ તથા ઉત્તર સંયમ ગુણેની શ્રેણિરૂપ શ્રેષ્ઠ સામ્રાજ્યની સિદ્ધિ કરવા માટે મહામુનિ પણ ઉભય પ્રકારના તપનું યથાર્થ સેવન કરવામાં પ્રમાદ કરે નહિ. કેમકે સંયમવડે જોકે નવાં કર્મ રોકાય છે, પણ સંચિત કર્મને ક્ષય તે તપ વડેજ થાય છે. અને ત્યારે જ અક્ષય પદની પ્રાપ્તિ થઈ શકે છે. માટે સં. ચમની ખરી સફલતા પણ તપથીજ સિદ્ધ થાય છે. છે રૂ સર્વનાશ-અરમ્ | धावन्तोऽपि नयाः सर्वे, स्युभीवे कृतविश्रमाः ।। चारित्रगुण लीनः स्या, दिति सर्वनयाश्रितः ॥ १ ॥
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy