SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રી જૈનહિતાપદેશ ભાગ ૩ જો પ્રમાદને પરાધીન પડવા છતાં સત્ ક્રિયાનું સેવનજ કરતા નથી તેવા મંદભાગીને તેા ગુણમાં આગળ વધવાનું સાધનજ મલી શકતું નથી. ૭. માટે સદ્દગુણાની વૃદ્ધિ માટે તેમજ પ્રાપ્ત થયેલા સદ્ગુણાથી ભ્રષ્ટ નહિ થવા માટે સદા સત્ ક્રિયા સેન્યાજ કરવી યુક્ત છે. એવા શુભ અભ્યાસ વીતરાગ દશા પ્રાપ્ત થતાં સુધી સેવવા ચેાગ્ય છે. સમસ્ત માહુના ક્ષય થવા પામે ત્યાં સુધી એવા શુભ અભ્યાસમાં પ્રમાદ કરવા અયુક્ત છે. પ્રમાદ સેવનથી તા ઉલટા અનથ પેદા થાય છે. માટે પરમાત્મ દશા પ્રાપ્ત થ તાં સુધી અપ્રમત્ત ભાવજ આદરવા ચેાગ્ય છે. વીતરાગ દશા પ્રાપ્ત થયા પછી પતીત થવાનેા લગારે ભય નથી. વીતરાગ દશા તે કાયમ એક સરખીજ હાય છે, વીતરાગ દશામાં કોઇ પણ ક્રિયા કરવા સબધી વિકલ્પજ હાતા નથી. ૮. વીતરાગ વચનાનુસારે વર્તન કરતાં અતે અસંગ વૃત્તિ પ્રાપ્ત થાય છે. તે જ્ઞાન અને ક્રિયાની અભેદ ભૂમી-એકતા અમદ ઞાનદથી ભરેલી ડાય છે. તથાસ્તુ. ।। ૧૦ । તત્ત્વમ્ ॥ पीत्वा ज्ञानामृतं भुक्त्वा, क्रियां सुरलता फलम् ॥ साम्य ताम्बूल मास्वाद्य, तृप्तिं याति परां मुनिः ॥ १ ॥ स्वगुणैरेव तृप्तिश्चे, दाकालमविनश्वरी ॥ જ્ઞાનિનો વિષયે જિ તે, વૈર્મવેત્તુતિષિવરી ॥ ૨ ॥
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy