SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાષ્ટક્રમ. 33 ક્રાય શુદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્ન સેવવા; ત્રિવિધ શુદ્ધિથી સહજ સમાધિ સિદ્ધ થતાં અનુક્રમે વિવિધ વિકલ્પો તથા ક્રિયાઓના 'ત આવશે એ વાત ખાત્રીપૂર્વક માનવી. ७. त्यागी-सौंयभी सिद्ध योगी थाने समस्त योग-व्याપારનેા ત્યાગ કરે છે અને સ’પૂર્ણ વિવેક ગે નિર્ગુણ બ્રહ્મ-૫રમાત્મ પદને પ્રાપ્ત કરે છે. એ ત્યાગનું જ મહાત્મ્ય છે. ૮, સંપૂર્ણ ત્યાગી-સંયમી સાધુ નિલ ચંદ્રની પેરે વ સ્તુતઃ અનંત ગુણુ જ્યાતિથી સ્વતઃ પ્રકાશે છે. સંપૂણ વિભાવ ત્યાગથી પૂર્ણ વિવેકયેાગે નિલ આત્મસ્વભાવ સ્વત: પ્રગટે છે. ॥ ९ ॥ क्रियाष्टकम् ॥ ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेंद्रियः ॥ स्वयं तीर्णो भवां भोधेः परं तारयितुं क्षमः ॥ १ ॥ क्रियाविरहितम् हंत, ज्ञानमात्रमनर्थकम् ॥ गतिंविना पथिज्ञोऽपि नाप्नोति पुरमीप्सितम् ॥ २ ॥ स्वानुकूलां क्रियां काले, ज्ञान पूर्णोप्यपेक्षते ॥ प्रदीपः स्वप्रकाशोऽपि, तैल पूर्व्यादिकं यथा ॥ ३ ॥ बाह्यभावं पुरस्कृत्य ये क्रियां व्यवहारतः ॥ वदने कवलक्षेपं, विना ते तृप्तिकांक्षिणः ॥ ४ ॥ गुणवद् बहुमानादे, नित्य स्मृत्याच सत्क्रिया ॥
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy