SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સુમતિ અને ચારિત્રરાજને સુખદાયક સંવાદ, ૧૭ અત્યંત હિતકારી છે. તેમાંથી પ્રથમ ૬ બાહૃા ભેદનું કિંચિત સ્વરૂપ કહું છું.' ૧ અનશન–સર્વ પ્રકારના અને પાણી વિગેરે ભેજ્ય પદાર્થોને અમુક વખત સુધી અથવા કાયમના માટે ત્યાગ કરીને સહજ સંતેષ રાખ તે. ઉદરી ( દર્ય) ભજનને અમુક ભાગ જાણી જોઈને ઓછો ખાવ. નિદ્રા તંદ્રાદિકના જય માટે જાણી જોઈને ઉભું રહેવું અથવા સંતેષ સુખની અભિવૃદ્ધિ માટે જરૂર જેટલા આહારમાં પણ કમી કરતા જવું. પણ, અર્ધા અને છેવટ પા ભાગના ભેજનથી નિર્વાહ કરી લે છે. વૃત્તિ સંક્ષેપ ભજન કરતી વખતે વાપરવાની વસ્તુ એનું પ્રમાણ કરવું, અમુક ચીજોથીજ ચલાવી લેવું તેમજ એક કે બે વખત નિયમસર વાવરવું. ૪ રસત્યાગ પર્સ ભેજનમાંથી જેટલા રસને ત્યાગ થઈ શકે તેટલાને કરવો. ખાટા, ખારે, તીખે, મીઠ, કડે, અને કષાયલે, એવા ષ રસ છે. તેમજ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, અને તળેલું પકવાન્ન એ જ વિકૃતિ વિગઈ છે. તેમાંથી જેટલી જાય તેટલી ત. જીને બાકીથી સંતોષ રાખો. તેમજ રસલુપતા તજવી. ૫ કાયકલેશ ઠડી રૂતુમાં ટાઢ સહન કરવી, ગ્રીષ્મ રૂતુમાં તાપ સહન કરવું, અને વષારતમાં સ્થિર આસનથી રહી જ્ઞાન ધ્યાન તાજપમાં મશગળ રહેવું. કેશને લેચ કરે તથા ભૂમી શાદિક કષ્ટ સ્વાધીનપણે
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy