SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫પુરૂષાર્થડેજસર્વિકાર્યસિદ્ધ થાય છે માટે પુરૂષાર્થનેજઅંગીકારકર૧૦૫ પૂર્વોક્ત પ્રમાદરહિત થઈને સ્વ સ્વ કર્તવ્ય કર્મ કરવાને સાવધાન રહેવું એ જ આત્મ ઉન્નતિને માટે પ્રથમ આવશ્યક છે. એજ ખરે ધર્મ છે. અને એજ સત્ય સાધન છે. એવા અપ્રમત પુરૂષાર્થવંત પુરૂષ જ ખરેખર વપરહિત સાધી શકે છે, પણ પ્રમાદશીલ એવા પુરૂષાર્થહીન જને કંઈ હિત સાધી શકતા નથી. પુરૂષાર્થવત ગૃહસ્થ પિતાનું ગૃહતંત્ર ન્યાય નીતિને - નુસરી પ્રમાણિકપણે જ ચલાવે છે ત્યારે પુરૂષાર્થહીન તથા વિરુદ્ધવર્તી અપ્રમાણિક પણે જ ચલાવે છે. પુરૂષાર્વત સુખ દુઃખમાં સમભાવે રહે છે, ત્યારે પુરૂષાર્થહીન હર્ષ વિષાદ ધારે છે. પુરૂષાથવત હિંમતથી અને શ્રદ્ધાથી વિપત્તિની સામા થઈ લગાર પણ સ્વધર્મકર્તવ્યથી ચૂકતા નથી, પણ પુરૂષાર્થહીન તે તેવે વખતે દીનતા ધારણ કરીને કર્તવ્યભ્રષ્ટજ થાય છે. પુરૂ ષાર્થહીન કર્તવ્યકમને અનાદર કરીને સુખશીલ થઈ, અર્થ ચા કામને જ આદર કરે છે, ત્યારે પુરૂષાર્થીવંત તે ગમે તેવા સગોમાં પ્રમાદરહિત ધર્મને જ પ્રધાન પદ આપે છે. પુરૂષાર્થવંત સાધુજ અહિંસા સત્ય, અસ્તેય, બ્રહાચર્ય અને અસંગતાદિક મહાવ્રતને અખંડ અતિચારરહિત પાળીને સવ ચારિત્રને ઉજ્વળ કરે છે ત્યારે પુરૂષાર્થહીન સાધુ તેવાં માહાવ્રત લઈને સ્વચ્છેદ વર્તનથી તેમને ખંડી–વિરાધી સ્વચારિત્રને કલંકિત કરી અંતે અધે ગતિના જ ભાગી થાય છે. પુરૂષાર્થવંત સાધુજ વિવિધ પ્રકારના અભિગ્રહને નિષ્પ હતાથી અખંડ પાળી નાના પ્રકારની લબ્ધિને પેદા કરે છે, પણ તેને કદાપિ ગેરઉપયોગ કરતા નથી. પુરૂષાર્થહીનામાં
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy