SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ હવે આત્મસિદ્ધિ નિપાવવી, શી ઢીલ કરીએ બુદ્ધ. જિ. ૧૮ કારણે કાર્ય સિદ્ધિને, કર ઘટે ન વિલંબ સાધવી પૂર્ણાનંદતા, નિજ કતૃતા અવિલંબ. જિ0 નિજ શક્તિ પ્રભુ ગુણમાં રમે, તે કરે પૂર્ણાનંદ, ગુણગુણ ભાવ અભેદથી, પીજીયે શમ-મકરંદ, જિ પ્રભુ સિદ્ધ બુદ્ધ મહાદયી, ધ્યાને થઈ લયલીન; નિજ દેવચંદ્ર પદ આદરે, નિત્યાત્મ' રસ સુખ પીન. જિ. ૨૧ ઇતિ. ૧ સ્વભાવ પૂર્ણતા. ૨ શાન્તરસ. ૩ મહા ભાગ્યવંત. ૪ એકાગ્ર. ૫ સહજ સ્વભાવ–પરમાત્મ ભાવ. ૬ પુષ્ટ મત્ત.
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy