SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ટર શ્રી જૈન હિતોપદેશ ભાગ ૨ જે. ૧. અનિત્ય-દેહ, લક્ષમી અને કુટુંબ વિગેરે સર્વ સંયેગિક વસ્તુઓને વિગ થયા વિના રહેવાને નથી. સર્વ અંતક કાળ સર્વત્ર પરિભ્રમણ કરી રહ્યો છે. કાલને કાળને ભય છે એમ સમજીને શીધ્ર સ્વહિત સાધવું - ૨. અશરણ-સ્વજન દેહ કે લક્ષમી પિકી કેઈપણ પરભવ જતાં જીવને સહાયભૂત થઈ શકતાં નથી. દેહ કે કુટુંબને ગમે તેટલાં પડ્યા છતાં અંતે આપણાં થતાં નથી. સ્વાર્થી નિત્ય મિ-ત્રની પેરે તે છેવટે છેહ દે છે. તેથી જુહાર મિત્રની જેવા ૫- રમ ઉપકારી ધર્મનું જ શરણ કરવું એગ્ય છે. ૩. સંસાર-આપ આપણાં કમાનુસારે સર્વે જીવે, નર્ક, તિર્યંચ મનુષ્ય અને દેવ ગતિમાં ગમન કરે છે, જેણે જેવું શુભાશુભ કર્મ જેવા ભાવથી કર્યું હોય છે, તેને તેવું શુભાશુભ ફળ તેવી રીતે ભેગવવું જ પડે છે. વિવિધ કર્મ વશાત્ જીવે નટવત્ વિવિધ ચેષ્ટાઓ કરે છે. કર્મને વશવર્તી છની તેવી વિચિત્ર અવસ્થા જોઈને તત્વ દષ્ટિ મુંઝાઈ જતા નથી, કારણ કે તત્વ દષ્ટિ પુરૂષ તેનાં મૂળ કારણને સારી રીતે સમજતા હોવાથી મનનું સમાધાન કરી શકે છે; અતત્ત્વ દષ્ટિજને એવી રીતે મનનું સમાધાન કરી શકતા નથી, તેથીજ દુઃખમય સં. સારમાં પણ રચ્યા પચ્યા રહે છે. ૪. એકત્વ-જીવ એકલે જ આવે છે અને એકલેજ જાય છે. સાથે ફકત પુણ્ય અને પાપજ રહેવાથી જીવ તદનુસારે સુખ દુઃખને પામે છે. જીવ જેવાં જેવાં કર્મ કરે છે, તેવાં તેવાંજ આ ભવમાં કે પરભવમાં ફળ ભેગવે છે. તેમાં કઈ કંઈ પણ મિથ્યા કરી શકતું નથી. છતાં આણે મારું સુધાર્યું અથવા આ
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy