SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૮ : દેહમમત્વત્યાગ શિક્ષા મુક્તિના शक्यं न रक्षितुमिदं हि न दुःखभीतिः, पुण्यं विना क्षयमुपैति वज्रिणोऽपि च ॥३॥ પરલેાકના દુઃખની ણીતિથી જો તુ શરીરના રક્ષળને ઈચ્છતા હાય તા તુ' પુણ્ય કેમ વધારતા નથી ? કારણ કે પુણ્ય વિના કાઇનું પણું દુઃખ ટળતુ' નથી ! અને આ શરીર ચિરસ્થાયી રહેતુ નથી, શક્તિશાલી ઈન્દ્ર પણ આ હકીકતમાં ફેરફાર કરવા અસમથ નિવડે છે !!! વસ'ત્તતિલકા છંદ देहे विमुह्य कुरुषे किमयं न वेन्सि ?, देहस्थ एव भजसे भवदुःखजालम् । लोहाश्रितेा हि सहते घनघातमग्नि afar न तेऽस्य च नमोवदनाश्रयत्वे ||४॥ હે વિવેકી પ્રાણી ! જરા વિચાર તા કર ! તુ શરીરને પાળવા-પાષવા જ વિવિધ પાપા કરે છે ૫ તને ખબર નથી કે આ શરીરને આશ્રય લીષાથી જ તુ અનેક દુઃખાને ભાગવે છે! વ્યવહારમાં અગ્નિ લેાઢાના આશ્રય લે છે ત્યારે જેમ તેને ઘણુના માર ખાવા પડે છે, તેમ અરૂપી નિર'જન નિરાકાર તને શરીરરૂપ બાહ્ય ઉપાધિમાં લપટાયેલ હાવાથી વિવિધ દુ;ખા ભાગવવા પડે છે, માટે તે શરીરની, સેાબત છેડી
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy