SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ હિતશિક્ષા અને પરિણામે વૈરાગ્યની ઉત્કટતા મેળવી, સ'સારના બંધના ગાવી દીક્ષા લીધી, શાસ્ત્રોનુ' અવગાહન કર્યું”, વિવિધ તપવડે શરીર સૂકવ્યું, * ૫ : મુક્તિના હવે આત્મકલ્યાણની સાધનાના અચૂક સાધનરૂપ ધર્મ ધ્યાન માટે અવસર આવ્યે જાણી તૈયારી કરી. તેટલામાં તે અચાનક આ માહુરાજની ધાડ પડી! માહની ઘેલછાએ મને ભ્રમિત કર્યાં ! અરેરે! મારા દુર્ભાગ્યની શી વાત કરું ? કર્યાં જઈને પાકાર કરું ( શાર્દૂલવિષ્રીડિત છંદ ) एकस्यापि महाव्रतस्य यतिनः खंडेन भइगेन वा. दुर्गत्यां पतता न सोऽपि भगवान् ईष्टे स्वयं रक्षितुम् । हत्वा तान्यखिलानि दुष्टमनसेो वर्त्तामहे ये वयम्, तेषां दण्डपदं भविष्यति कियत् ? जानाति तत् केवली ॥२॥ શાકારાના વચન મુજબ એક પણ મહાવ્રતની દેશથી કે સથી વિરાધના કરવાના પ્રતાપે દ્રુતિમાં જનારા મુનિને સ્વયં તીર્થંકર ભગવાન્ પણ મચાવવા સમર્થ થતા નથી. તા . પછી પાંચ મહાવ્રતાને વિરાધી નિષ્વસ-પરિણામવાળા જે અમા નિઃશંક થઇને ફરીએ છીએ તા ખરેખર ! અમારે કેટલી સજા—શિક્ષા સેાગવી પડશે ? તે કેવલી જાણે !!!
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy