SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪ : આત્મવિચારણા મુક્તિના મિત્રનું' કામ કરનારા પરિષહેા આવતાં વ્હેલાં રાકી દેવાનું મન થાય છે. આખા સસાર આંખા કાઢી ડરાવે છે. શાસ્રીય-મર્યાદા સાથે જીવનના જોડાણમાં માતારાજા ફાવવા દેતા નથી વ્યવહાર–ધમ પશુ જેવા જોઇએ તેવા પળાતા નથી, ત્યાં નિશ્ચયની વાત જ શી કરવી ? આવી દશામાં— મ્હારા આત્મા આગળના ગુણઠાણે કે સચમની થથાત્તર-હિમાં શી રીતે ચઢે ? પશ્યુિગતિમાં નિમ લતા કયાંથી આવે ? અનુભવ મિત્રનું જોડાણ કર્યાંથી થાય ? શું લખું? કાને કહું ? ? શું વિચારૂં o o o ~મારે ઘણું દૂર જવાનુ` છે! પણ—હજી ડગલાંજ ભરાતાં નથી ! કયારે પહોંચાશે ! ! ! ગારવાના તાકાની ઘેાડાએ આત્માને વારવાર વિકારાની ગર્તામાં હડસેલી મુકે છે ! આયુષ્ય તા દિવસે દિવસે એાછું થાય છે ! સાધવાનું ઘણું' છે !!! સમય બહુ ટૂંકા છે !!! આરાધના શક્ય રીતે પણ બરાબર થતી નથી !!! માટે હવે મારે આ પ્રમાણે કરવું જોઈએ !! * પાતામાં રહેલી ત્રુટિઓને ખરાખર ઓળખી લેવી.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy