SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પી ભાવના રસાયણ 1 કપ ! - જ્યાં સુધી ઈન્દ્રિયો પોતપોતાના વિષયનું જ્ઞાન કરાવવામાં સમર્થ છે! તથા આયુષ્ય હજી ક્ષીણ થયું નથી ! ત્યાં સુધી આત્મ-હિતની સાધના માટે વિવેકી પુરુષોએ ઉધત થઈ રહેવું ઘટે ! તલાવ ફુટી જાશે! પાણી ચારે બાજુ ફેલાવા માંડશે ! તે વખતે પાળ કેમ બંધાશે !!! માટે ચેત ! ચેત !! જરા ચેત !! विविधोपद्रवं देह-मायुश्च क्षणभंगुरम् । कामालम्ब्य धृति मूढः, स्व-श्रेयसि विलब्धते ? ॥२१॥ આ શરીર વિવિધ ઉપદ્રવનું સ્થાન છે, અને આયુષ્ય ક્ષણ-વિનશ્વર છે, ખરેખર ! મૂઢ કે ક્યા વિશ્વાસેકેના ભરેસે પિતાની હિતની સાધનામાં છો સાધન-સંગે પ્રવૃત્ત નથી થતા ? બહુ વિચારશુંય વાત છે !!! बार भावना (ઉપજાતિ છંદ) मैत्री परेषां हितचितनं यद्, भवेत् प्रमोदो गुणपक्षपातः। कारुण्यमात्ताऽगिरजां जिहीर्षे-त्युपेक्षणं दुष्टधियामुपेक्षा । પ્રાણી માત્રના હિતનું ચિંતન કરવારૂપ મૈત્રીભાવના. ગુણે-ગુણીજને તરફ આદર-બુદ્ધિરૂપ અદભાવના, દુખથી પીડિત પ્રાણીઓના દુઃખને દૂર કરવાની પ્રવૃત્તિના પરિણામ સ્વરૂપ કરુણુભાવના,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy