SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ભવિના રસાયણ પણ! મૂહાત્માઓ સમજતા નથી કે-પ્રતિક્ષણે નવા અનેક પ્રકારના મલેથી વ્યાપ્ત થતું ઉકરડા સ્વરૂપ આ શરીર સાફ કયાં થવાનું છે !!! यदीयसंसर्गमवाप्य सद्यो __ भवेच्छुचीनामशुचित्वमुचैः । अमेध्य-योनेर्वषुषोऽस्य शौच સ–મ ધ્યમ મણીયાર | ૨૨ . જે શરીરની સોબત પામીને સુંદર અને પવિત્ર લેખાતા જગતના ઉત્તમ કસ્તુરી, ચંદન, મિષ્ટાન્ન, નવા કપડાં, ઘરેણાં, કુલની માળા વગેરે પદાર્થો અપવિત્રઅસ્પૃશ્ય-જુગુણાજનક નિવડે છે. આવી અપવિત્રતાના ખજાનારૂપ શરીરની શુદ્ધિ કરવા-થવાને સંકલ્પ પણ ખરેખર ! પિતાની ભયંકર અજ્ઞાનતાનું પ્રદર્શન કરે છે !!! आश्रव स्वरूप ( ભુજગપ્રયાત છંદ) यथा सर्वतो निझरेरापतद्भिः , - प्रसूर्येत सद्यः पयोभिस्तटाकः । तथैवाश्रवैः कर्मभिः सम्भृतोऽङ्गी, દ્ પાડ્યા ક્રિશ્ચ ૫ ૧૪ છે. જેમ તલાવમાં ચારે બાજુ ઝરણાં ચાલુ હોય તે તુરત પાણીથી તલાવ ભરાઈ જાય છે, તેમ હિંસાદિ
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy