SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના નિર્મલ-મેત્રી ભાવથી, ભરપૂર છે ભગવત છે, મુદિત ભાવ ઉદિત થયે, પૂર્ણ–કલાએ સંત ૧ નિર્મલ કરુણાને ઝર, ચૌદ રાજ રેલાય, તાસ પ્રભાવે હે પ્રભુ ?, જગજીવ દુઃખ દેવાય. ૨ મધ્યસ્થ દૃષ્ટિ છે આપની, પક્ષપાત નહીં લેશ, ધર્મ-બીજ છે હે પ્રભુ ! ચાગ-સ્વરૂપ–સવિશેષ. ૩ એવા શ્રી વીતરાગને, ત્રિકરણ – વેગે આજ, વંદન કરૂં હું ભાવથી, જય જય શ્રી જિનરાજ, ૪ સવ વિશ્વમાં શાતિ પ્રગટે ! થાઓ સી કેનું કલ્યાણ! સવલોકમાં સત્ય પ્રકાશ દિલમાં પ્રગટે શ્રી ભગવાન! ૧ શાનિત તુષ્ટિ પુષ્ટિ પામે! જ પામે મંગળ માળ! આત્મિક ઋદ્ધિ સિદ્ધિ પામો પામો સહુપદ નિરવાણ! ૨ વાdawuuuuuuuuuuuuuuuuuuN યાદ રાખવા જેવું !!! & ગુણાનુરાગ અને સ્વ-દેષ–દશન જીવનશુદ્ધિ-૨થના બે ચક્રે છે. –મના સંસ્કારોને નબળા પાડવા પંચ પરમેષ્ટીએની શરણાગતિ સ્વીકારી ભાવ-શુદ્ધિપૂર્વક શ્રી નવકાર જાપ કર,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy