SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩: શ્રી નવકાર મહામંત્ર-મરણ મુક્તિના : શ્રી નમસ્કાર મહામંત્ર મહિમા ? हरइ दुहं कुणइ सुह, जणए जसं सोसए भवसमुहं । इहलोइय-पारलाइय-सुहाण मूलं णमुक्कारो ॥ १ ॥ શ્રી નમસ્કાર મહામંત્ર દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવ–સમુદ્રને શોષવે છે, તથા આ નમસ્કાર મહામંત્ર આ લોક અને પરલોકના સઘળા સુખનું મૂળ છે. जिण-सासणस्स सारोः चउदस-पुन्वाण जो समुद्धारो । गवकारो जस्स मणे, संसारो तस्स किं कुणइ ? ॥२॥ શ્રી નવકાર મંત્ર એ જિનશાસનનો સાર છે, ચોદપૂર્વને સમ્યગ ઉદ્ધાર છે, તે શ્રી નવકારમંત્ર જેના મનને વિષે સ્થિર છે, તેને સંસાર શું કરે? અર્થાત્ કાંઈ પણ કરવા સમર્થ નથી! सेयाणं परं सेय, मंगल्लाणं च परम-मंगल्लं । पुण्णाणं परमपुण्णं, फलं फलाणं परमरम्मं ॥३॥ શ્રી નવકારમંત્ર એ સર્વ–શ્રેચોમાં પરમશ્રેય છે. સવ– માંગલિકને વિષે પરમ માંગલિક છે. સર્વ–પુને વિષે પરમપુણ્ય છે અને સવ–ફલોને વિષે પરમ રમ્ય ફળ છે, एसेो जणओ जणणी य, एस एसो अकारणो बंधू । एसो मित्तं एसो, परमुक्यारी णमुक्कारो ॥४॥
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy