SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ પળે સાધુ હિતશિક્ષા : ૪.૧ કોઈ પણ પરમેષ્ઠી પકડીને મન-વચન-કાયાથી અશુભ ચિંતન નિદન અને ગહણ, આશાનતા-અપવાદ કે અભ્યાખ્યાન સાયા કે બેટા, ભૂલેચૂકે ન થઈ જાય, તેની બહુ કાળજી રાખવી, કારણ કે જીવ કર્મ બાંધતી વખતે વિચાર કરતો નથી, પણ તેનાં વિપાક ઘણુ ખરાબ અનુભવવા પડે છે. જેવા તેવા કિયા-હીન મુનિને પણ અવર્ણવાદ બેધિ દુર્લભ બનાવે છે અને સાપેક્ષ રીતે કરાતી તેવી વ્યક્તિ પણ લાભ આપે છે. ૧૩ દહેરાસરમાં શાંત–ચિત્ત શુદ્ધ ઉરચારણપૂર્વક ચિત્યવજન ક૨વું ત્યાં બીલકુલ ઉતાવળ ન કરવી. ૧૪ પંદર દિવસ પહેલાં કાપ ન કાઢવો. કાપતું પાણી પરઠવવામાં આવવિરાધના છે. ક્ષારવાળું પાણી ઘણી વિરાધના કરનાર છે. મેલા કપડાં ન હોય તે બીનજરૂર કાપ ન કાઢો. કાપની આલોચના કે પ્રાયશ્ચિત્ત આપણે કરતા નથી, તેથી છવ નિહુશ થઈ ગયો છે. સાબુને ટુકડા રખડત ન રાખો . ૧૫ આપણા કપડાને ટુકડા અસંયતના હાથમાં ન જ જોઈએ. ૧૬ બારી-બારણાં બંધ કરતી વખતે એવા કે ડહાસણગી પ્રમાઈ બંધ કરવાં કે ઉઘાડવાં. જયણા એ ધમની માતા છે. ૧૭ વચન પણ વિવેકથી એવી રીતે ઉચ્ચારવાં કે જેમા આડકતરી રીતે પાપનું અનુમાન ભૂલેચૂકે ન થાય તેથી અનિવાર્ય કાસિવાય બલવાને પણ સામાન્યતઃ નિષધ છે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy