SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્માના શાસનની આજ્ઞાને વફાદાર રહેવા માટે સંયમી આતમાઓ માટે જરૂરી હિતકર સુચનો (જિનશાસનના આરાધક આમાથી એક સંયમી મહા મુનિની અંતરંગ ખાસ સ્વાધ્યાય–પોથીમાંથી મુમુક્ષુઓના હિતાર્થે આ બાબતે રજુ કરી છે. સં.) ૧ આગમિક સવાધ્યાય કરવા-કરાવવા વૃતિઓને કેન્દ્રિત કરવાનું નિર્ધારું છું. ઓચ્છવ–મહેચ્છની પ્રવૃતિ ગૌણ શખી લોકોમાં ધર્મપ્રેમ-ધપક્રિયા સાથે આજ્ઞાનું બહુમાન અને ગીતાર્થ પુરુષની પરંપરાને અનુસરતી ઇચ્છા–પૂર્વક સંયમી તરીકેના જીવનને આગ્રહ વધુ રાખ. ૨ શુદ્ધ શાસ્ત્રીય સંયમ જીવન કાયમી જયણવ છું આરંભ-સમારંભના કરાવણ આદિ દોષ રહિત જીવતર છે. માટે સતત ઉપગ રાખો, સાથેના સાધુઓ અંયમી મર્યાદાશીલ અને અજયણા-અદારંભની શૂન્યતાવાળા બને
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy