SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકમ મુક્તિના પ્રત્યેક વૈદ્ધાને મેળવવી જોઈતી તાલીમની જેમ. મેહરાજાના પ્રચંડ–સામ્રાજ્યમાં અનાદિકાલની સરકાર વાસનાઓના ભીષણ-ઘર્ષણમાં પિતાના અમૂલ્ય-ધનની પૂર્ણ સાવચેતી પૂર્વક અંતરંગ-શત્રુઓને સામને કરવા માટે યેગ્ય–જયણાપૂર્વકની પ્રત્યેક પ્રવૃત્તિ આચરવારૂપની તાલીમ લેવા માટેની વિધિ-પદ્ધતિપૂર્વકની યોગ્ય શિક્ષાઓને સમાવેશ કરેલ છે. ક . સંયમીને દીવાદાંડી । सुठ्ठ वि उजममाणं, पंचेव करिति रित्तय समणं । अप्पत्थुई परणि दा, जिब्भावस्था कसाया य ॥ ઉપદેશમાલા ગા. ૭૨ સમ્યફપ્રકારે શાસ્ત્રાનુસાર સંયમાદિમાં પ્રવર્તતા પણ મુમુક્ષુને જાયે-અજાણ્યે પણ નીચેની પાંચ ચીજો આરાધના માર્ગથી ભ્રષ્ટ કરી તેની પ્રવૃત્તિમાં શૂન્યતા-નિ સારતા લાવી મૂકે છે. ૧ આત્મપ્રશંસા ૪ ઉપસ્થ [ વેદોદય ] ૨ પરનિકા ૫ કષાય ૩ જિહૂવા માટે આ પાંચેના વિષમ (રસલાલસા, દુર્વચન) | પંજાથી સાવધ રહેવું.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy