SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ બાબત - ૩૭૫ : ૩૬ છતી શક્તિએ કોઈપણ નાની-માટી ક્રિયા બેઠા બેઠા ન કરવી. ૩૭ દેરાસરમાં ખમાસમણા મુખ્ય ગુરુને વ`દન ૧૭૪ ઢાસાપુર્વક દેવામા પ્રયત્ન કરવા. ૩૮ હમેશા ૫૦૦ સ્વાધ્યાય આછામાં આછા કરવા જરૂરી છે. ૩૯ શ્રાવકના ઘરે કદાપિ વાતા કરવા ઉભા ન રહેવું. ૪૦ સયમની શુદ્ધિ માટે પક્ષીના દિવસે આલેાચના તેવી ખાસ જરૂરી છે. ૪૧ વૃદ્ધ-ગ્લાન સિવાય દરેક સાધુ-સાધ્વીએ ૧૨ તીથીઓ નવકારશી ન કરવાના પુરા આગ્રહ રાખવા. ૪૨ રાજ ઓછામાં એકછુ' બે ઘડી પહેલા પાણી ચૂકાવવું, ૪૩ ખાસ કારણ સિવાય કદાપિ એકલા પ્રતિક્રમણ ન કરવુ, ૪૪ કાંબળના કાળમાં અને ક્રાંભળીના કાળની ખાદ મુકામ પર આવ્યા પછી બે ઘડી સુધી ઘડી વાળવી નહિ'. ૪૫ ડેલાની તર્પણીમાં વધેલું પાણી પાછું ન લાવવુ. અને તરપણી લાવીને લુંછી નાંખવાના ઉપયાગ રાખવા. ૪૬ આગાઢ કારણ સિવાય હમેશા જ્ઞાનના તથા પાંચમહાવ્રતના પાંચલા॰ ના, ક્રમ ક્ષય નિમિત્તે ૯ લા૦ ના, નવપદ
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy