________________
શ્રી શખેશ્વરપાશ્વનાથાય નમઃ
001100 .
aave。。stostav°°
......
0000000
સપાદકીય વક્તવ્ય
( પ્રથમાવૃત્તિનું )
scape
વિ. સ. ૨૦૦૭ની સાલની વાત છે.
' પૂર્વ શાસન–પ્રભાવક વ્યાખ્યાન-વાચસ્પતિ દાદાગુરુદેવ આચાર્ય દેવ ચદ્રસાગરસૂરિવરશ્રીના વરદ હસ્તે વાઢ સુદ ૬ ને દિને પાલીતાણા ખુશાલ ભુવનમાં પૂર્વ રુદેવશ્રીને ગણિપદ-પ્રદાનના શુભ અવસર હતા, તે અવસરે સાધુમાવીને વિશિષ્ટ-વસ્તુની યાદગાર વિતરણા રાખત અનેામથન થયું.
પરિણામે પરમાપકારી આરાધ્ય શ્રીગુરુદેવની સયનિષ્ઠા પર મન કેન્દ્રિત થયુ, અને પૂ॰ ગુરુદેવશ્રીની પદવી પ્રસગે રાધક માત્મા સથમ પાળવામાં વધુ સ્ફૂર્તિ મેળવે
શુભ આશયથી વર્ષોથી સ'ગ્રહી રાખેલ જૂના સાધુમર્યાદાટ્ટકામાંથી તથા શ્રી જૈન ધમ પ્રસારક સભા (ભાવનગર) રફથી પ્રકાશિત સામર્યાદાપટ્ટે ' પુસ્તકમાં સંગ્રહાયેલ ાર પટ્ટકામાંથી કેટલાક વત્તમાનકાલે પાળી શકાય તેવા નિયમા તારવી લઘુ પુસ્તિકા તૈયાર કરવાના વિચાર થયેા.