________________
: ૩૬૪ :
(ગા. ૩૫૫) ૬ સૂર્યાસ્ત સુધી વાપરે.
સમ્યક્–ચારિત્ર વિભાગ
મુક્તિના
૭ માંડલીમાં સાધુઓની સાથે ન વાપરે, ૮ ગેાચરી કરવામાં પ્રમાદ કરે.
(ગા. ૩૫૬) ૯ હીન-સત્વ બની લેાચ ન કરાવે. ૧૦ મુદ્રાપૂર્વક કાઉસગ્ગમાં શરમ રાખે.
૧૧ શરીરના મેલ ઉતારે.
૧૨ માગમાં ચાલતાં પગરખાં પહેર. ૧૩ કારણ વિના ચાલપટ્ટો પહેરે. (મા. ૩૫૭) ૧૪ ગામ-દેશ કુલનું મમત્વ રાખે.
૧૫ શેષકાળમાં પાટ-પાટલા વાપરનાર હાય. ૧૬ પૂર્વેના ગૃહ ભુવન–સામગ્રીને સ્મરણુ કરી છતે અત્યારે હું તેના દ્વારા ખાલી છુ' એમ વિચારી નિરાશ બને.
(ગા. ૩૫૮) ૧૭ નખ—દાંત-કેશ—રેશમ ઉતારી શરીરની વિભુષા કરે.
૧૮ હાથ-પગ ધાવામાં ઘણા પાણીના ઉપયાગ કરે. ૧૯ પાટ-પલંગ ખુરશીના ઉપયેાગ કરે. ૨૦ સ‘થારા-ઉત્તરપટ્ટા વધારે ઉપકરણ વાપર
(ગા. ૩૫૯) ૨૧ કાષ્ટની જેમ આખી રાત ઉદ્દે, ૨૨ સ્વાધ્યાય ન કરે