SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ પ વિચાર કરો કે કંપ૭ : સુધી વર્ષમાં ૨, પછી વર્ષમાં ૧ એળી ન કરે તે ઉચિત નથી. ૫૪ સાધુએ નવપદજીની ઓળી ન કરે તે ઉચિત નથી. ૫૫ છતી શક્તિએ પફખીને ઉપવાસ, ચામાસીને છઠ્ઠ, પર્યુષણને અઠ્ઠમ, દિવાળીને છ ન કરે તે ઉચિત નથી. પદ સાધુએ આવશ્યક–ક્રિયાના સૂત્ર, શ્રમણ સૂત્ર-પકૂખી સરના અર્થો, દશવૈ સૂત્ર આપ્યું અર્થ સાથે ન ધારે કે તૈયાર ન કરે તે ઉચિત નથી. ૫૭ સાધુઓ દીક્ષાના ત્રણ વર્ષના પર્યાય પૂર્વે વ્યાકરણાદિ ભણવાની શરૂઆત કરે તે ઉચિત નથી. ૫૮ સાધુઓ દેનિક-આચનાનું પ્રાયશ્ચિત્ત ન લે તે ઉચિત નથી. ૫૯ પાંચ મહાવ્રત, ૮ પ્રવચન-માતા, ૧૭ અસંયમ, ૪૨ ગોચરના દેષની શબ્દથી પણ માહિતી મેળવી રોજ તે અંગે ગવેષણ ન કરે તે તે ઉચિત નથી. ૬૦ સાધુઓ આપવાદિક-કારણે સાબુ વાપરે તે ક્ષમ્ય, પણ પાવડર–સ ટીપલ-નીલ, બ્રશ વગેરે વાપરે તે ઉચિત નથી. ૬૧ સાધુઓ ધાતુના વાસણ કાપ કે ઉનાળામાં પાણી ઠારવા સિવાય વાપરે તે ઉચિત નથી.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy