SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાર્થ–મહાપુરુષોની નિશ્રા અને આગામેના ગંભીર વાંચન-મનન દ્વારા મેળવેલી સંયમશુદ્ધિ માટે જરૂરી મહત્ત્વની આ વિચા૨ ..ડિ.કાઓ થી ૧ કોઇપણ નાની-મોટી ધર્મક્રિયા છતી જાણકારીએછતી શક્તિએ વિધિ-મુદ્રાના ઉપયોગ વિના વેઠ રૂપે કરવી ઉચિત નથી. ૨ પ્રભુ શાસનની મર્યાદા પ્રમાણે સાધુ જીવન જઘન્ય કક્ષાએ પણ આરંભ-સમારંભમાં સ્વતઃ પ્રવૃત્તિવાળું ન હોવું જોઈએ તેને ખૂબ આગ્રહ હવે જોઇએ, તેથી કાચું પાણી તેઉકાય, ઉજેહી, નિગોદ, લીલોતરીની વિરાધના, ત્રસ જીવોની વિરાધના અને સ્વચ્છદ રીતે આરંભ-સમારંભની પ્રવૃત્તિની અનુમતિવાળા પ્રયત્ન ઉચિત નથી. ૩ ઘડિયાળ, ઈડીપેન, ફેટાઓ, શેખની ચીજો ફેશનેબલ ચીજો, વસ્ત્રની ટાપટીપ, સાધુઓને ઉચિત નહી. ૪ વ્યક્તિગત નિહા બેલવી-સાંભળવી ઉચિત નહી. ૫ ગમે તેવા ધર્મ-વિધી નાસ્તિક કે અનાચારીની પણ હલકા અસભ્ય શબ્દોથી નવાજવાની રીત ઉચિત નથી.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy