SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પથ સચમની સાધનાની પગદ'ડીએ ૪૩૧૫૪ ૧૮ “ સારી વસ્તુએ બીજાએને ભલે મલા ! મ્હારે ગમે તેવી વસ્તુથી ચાલશે” આવી ભાવનાએ વાર વાર કેળવવી. ૧૯ હસવું. તે સાધુ માટે પાપ છે: ૨૦ કાઇની પણ મશ્કરી સાથી કરાયજ નહિ' ૨૧ ગમે તેવી કાઈની ખરાબ વાત સાંભળવી નહિ, કદાચ સ`ભળાઈ જાય તા પેટમાં જ રાખવી. ૨૨ કાઇની પણ નિંદા કરવી નહિ, તેમજ સાંભળવી પણ નહિ. ૨૩ સ્વભાવ શાંત રાખવા. ૨૪ “સંસાર દુઃખની ખાણ છે, અને સંયમ સુખની ખાણુ છે” આ વાત બરાબર યાદ રાખવી. ૨૫ કોઇ પણ વાતના કદાગ્રહ ન રાખવા. ૨૬ હમેશાં સામા માણસના ષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરવા. ૨૭ કાઈ પણ વાતમાં કારના પ્રત્યેાગ ન કરવા. ૨૮ ગુરુ મહારાજ વાતમાં હોય કે કામમાં હાય ત્યારે કે...ઈ પૂછ્યું નહિં. ૨૯ ગુરુ મહારાજની અનુકૂળતાએ સાચવવી, એજ સયમ-શુદ્ધિ માટે જરૂરી ગુરુ વિનયની પ્રાથમિક ભૂમિકા છે. ૩૦ આપણા હિતની વાત કડવી હાય તા પણ હસતે મુખે સાંભળવી. ૩૧ ઓછી ચીજોથી ચલાવતાં શીખવું જોઈએ, જરૂરી પાતા ઘટાડવી એ સાધુતાની સફલતા છે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy