SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ = ૨૯૪ : સમ્યક્રચારિત્ર વિભાગ મુક્તિની ૧૧ આચાર્યાદિની સેવા-ભક્તિ ન કરે. ૧૨ તીર્થને ભેદ થાય તેવા અધિકરણનું વારંવાર સેવન કરે. ૧૩ વશીકરણ લક્ષણ મંત્રતંત્રાદિ કરે. ૧૪ વમેલા કામ-ભેગની પ્રાર્થના કરે. ૧૫ બહુશ્રુત ન હોવા છતાં કહે કે-હું બહુશ્રુત છું. ૧૬ તપસ્વી ન હોવા છતાં કહે કે હું તપસ્વી છે. ૧૭ ઘણા લોકોને ઘરમાં પુરી ધૂમાડો કરી ગુંગળાવી મારે, ૧૮ પાપ કરીને બીજા માથે નાખે. ૧૯ માયા-કપટ કરે. ૨૦ મનવચન-કાયાને સાવદ્ય માર્ગમાં પ્રવર્તાવે. ૨૧ સભામાં બીજા–માણસની આબરૂ લે. ૨૨ સદાએ કલહ-ઝગડે કરે. ૨૩ માર્ગમાં પથિકને લુંટે-મારે. ૨૪ પુરુષને વિશ્વાસમાં લાવી તેની સ્ત્રીમાં આસક્ત થાય. ૨૫ કુમાર ન હોવા છતાં કહે કે-હું કુમાર છું. ૨૬ બાલબ્રહ્મચારી ન હોવા છતાં કહે કે હું બાલબ્રહ્મચારી છું ૨૭ જેઓએ શ્રુતજ્ઞાન-ધનથી સમૃદ્ધ કર્યો તેનું જ ભૂંડ કરે. ૨૮ જેનાથી ક–સંમતપણું પામ્યા તેને જ પ્રતિકૂલ વત્તે ૨૯ સેનાપતિ વિગેરે દેશના હિત-ચિંતકોને હણે. ૨૦ દેવોને ન જેતે હોવા છતાં કહે કે હું તેને જોઉં છું,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy