SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧ શ કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે ૨૮ ૭૨ પ્લાનની ભક્તિ કર્યા વિના વાપરે તે. ૭૩ પિતાના બધા કામ પડતા મૂકી ગ્લાનની ભક્તિ ન કરે તે. ૭૪ શ્વાનની ભક્તિના બહાને પોતાના વાણાયાદિમાં પ્રમાદ કરે તો. ૭૫ કાનાવસ્થામાં કારણે સેવવા પડેલ દેને પ્રાયશ્ચિત ન લે તો. ૭૬ લાખનાં કહેતાની સાથે જ તેનું કામ ન કરે તે. ૭૭ ગોચરીને બેંતાલીસની યથાશક જયણા જ રાખે તો, ૭૮ મણ કારણ સિવાય ગેચરી વાપરે તો. ૭૯ વાપરતી વખતે સારી-ખરાબ ચીજની કે તેના આપનારની પ્રશંસાનિંદા કરે તે. ૮૦ રસ-લેપતાથી પદાર્થને વધુ સવાદિષ્ટ બનાવી વાપર તા. ૮૧ છતી શક્તિએ આઠમ, ચૌદશ કે જ્ઞાનપાંચમ ઉપવાસ, માસીને છઠ્ઠ કે સંવછરીનો અઠ્ઠમ ન કરે તે. ૮૨ સંયમના ઉપકરણે વ્યવસ્થિત સંભાળપૂર્વક ન રાખે તો. ૮૩ પાત્ર બાંધતાં ઝેળીની ગાંઠ ન છોડે તો. જ આ કારણે આ જ પુસ્તકના પા. ૧૨૨ ઉપર વર્ણવેલા છે,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy